નવા બસ સ્ટેન્ડ પાસે જીઆઈડીસીમાં આવેલ બ્રાન્ચનું રવાપર ચોકડીએ કોહિનૂર કોમ્પ્લેક્ષમાં સ્થળાંતર દાબેલી, જમ્બો દાબેલી, વડાપાઉં, સ્પેશિયલ વડાપાઉ, સેન્ડવીચ રેગ્યુલર, સેન્ડવીચ ગ્રીલ, સ્પેશિયલ કોન, બર્ગર, કચ્છી કડક,ફરાળી દાબેલી, ફરાળી ભેળ અને ફ્રેન્ચ ફ્રાઇસ સહિતની આઇટમો ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની પ્રખ્યાત બિનહરીફ દાબેલી હવે નવા સ્થળે નવા રંગરૂપ સાથે કાર્યરત થઈ છે. આ સાથે જ હવે રૂ. 299ના કે તેનાથી વધુના ઓર્ડર ઉપર ફ્રી ડિલિવરીની ઓફર મુકવામાં આવી છે. તો આજે જ ટેસ્ટી ફૂડ ઘરે કે ઓફિસે બેઠા માણો. મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે પટેલ ફટાકડા પાસે જીઆઈડીસીમાં બિનહરિફ દાબેલી કાર્યરત હતી. આ બ્રાન્ચનું હવે રવાપર ચોકડીએ કોહિનૂર કોમ્પ્લેક્ષમાં શર્મા બટેકાની બાજુમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. અહીં દાબેલી, જમ્બો દાબેલી, વડાપાઉં, સ્પેશિયલ વડાપાઉ, સેન્ડવીચ રેગ્યુલર, સેન્ડવીચ ગ્રીલ, સ્પેશિયલ કોન, બર્ગર, કચ્છી કડક,ફરાળી દાબેલી, ફરાળી ભેળ અને ફ્રેન્ચ ફ્રાઇસ સહિતની આઇટમો અંદાજે 38 જેટલી વેરાયટીમાં ઉપલબ્ધ છે. વધુમાં હવે લોકો ઘરે કે ઓફિસે બેઠા બિનહરિફ દાબેલીની તમામ ટેસ્ટી આઇટમોનો સ્વાદ માણી શકે તે માટે ઓફર પણ શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ. 299 કે તેનાથી વધુના ઓર્ડર ઉપર ફ્રી ડિલિવરીની સર્વિસ આપવામાં આવે છે. વધુ વિગત માટે મો.નં. 97378 24818 બ્રાન્ચ -1 બિનહરીફ દાબેલી કોહિનૂર કોમ્પ્લેક્ષ, રવાપર ચોકડી, મોરબી બ્રાન્ચ -2 બિનહરીફ દાબેલી ફ્લોરા હોમ સામે, મહેન્દ્રસિંહજી રોડ, સામાકાંઠે, મોરબી