અમે કંપનીને નહીં, તમને ઓળખીએ દરેક ગ્રાહકોનો આ એક જ વિચાર...(પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા રેડિયો સેન્ટરમાં TV, ફ્રીઝ, એસી, વોશિંગ મશીનમાં સૌથી વધુ ફાયદાવાળી નવરાત્રી સ્પેશિયલ ઓફર શરૂ થઈ ગઈ છે. જેમાં મોરબીવાસીઓને તા.31 ઓક્ટોબર સુધી દમદાર ઓફર્સનો લાભ મળવાનો છે. તો અકલ્પનીય કિંમતે આજે જ ખરીદી કરો. આ તક ચૂકશો નહીં આ તક ફરીવાર નહીં મળે. (1) હવે ખરીદો ટીવી, વોશિંગ મશીન, એસી, રેફ્રિજરેટર કે ઘરઘંટી, દરેક 10 હજારથી ઉપરની પ્રોડક્ટ પર સંપૂર્ણ પાંચ વર્ષની વોરંટી ફ્રી...ફ્રી....ફ્રી (2) દરેક ખરીદી સાથે અવનવી શ્યોર ગીફ્ટ તો ખરી જ (3) 0% બજાજ/HDB/ Home credit finance (4) 20%* સુધી ક્રેડિટ કાર્ડ કેશબેકનો લાભ (5) આકર્ષક એક્સચેન્જ ઓફર જેમાં રૂ.5000 સુધી વિશેષ છુટ....તો આજે જ ખરીદી કરો રેડિયો સેન્ટરમાંથી ટીવી ફ્રીજ વોશિંગ મશીન કે એસી અને પાંચ વર્ષની સંપૂર્ણ જવાબદારી શો રૂમની...તો ચિંતા મુક્ત ખરીદી કરવા અવશ્ય પધારો.આ ઓફર ફક્ત 31-10-2025 સુધી જ માન્ય રહેશે.● LED TV -32'-65' ● REFRIGERATOR -170Ltr-610 ltr ● AC 1 ton - 2 ton● Washing Machine● Sami automatic, Fully Automatic, front load -7 kg -12 kg ● Samsung, ifb, panasonic, lloyd, whirlpool, godrej, kelvinator, Blue Star, Onida, Intex, Toshiba, westel જેવી નામી દરેક કંપનીના ઓથોરાઇઝ ડીલર રેડિયો સેન્ટરગેસ્ટ હાઉસ રોડ,મોરબીમો.8849404554મો.9426221468