વાંકાનેર : વાંકાનેર નજીક રેલવે ટ્રેક હેઠળ સુઈ જઈ અંદાજે 40 વર્ષની ઉમરના અજાણ્યા પુરુષે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન હેઠળ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.