એક્ઝિબિશન સ્કાય મોલ ખાતે માત્ર બે દિવસ ચાલશે : અચૂકપણે મુલાકાત લેવા જેવી ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓને પ્રીમિયમ અને બ્રાઇડલ જવેલરીનું અદ્વિતીય કલેક્શન ઘરઆંગણે જ મળી રહેશે. કારણકે સ્કાય મોલમાં 27 અને 28 એમ બે દિવસ સુરતના ખ્યાતનામ સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)નું ભવ્ય એક્ઝિબિશન યોજાવાનું છે. તો અચૂકપણે તેમાં પધારીને ખરીદીનો લ્હાવો લ્યો. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં તા.27 અને 28 નવેમ્બર એમ બે દિવસ માટે સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)ના એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડી વાળા) સુરતમાં ખૂબ પ્રખ્યાત છે. જે 5-6 નીલકંઠ હાઇટ્સ, સરગમ શોપિંગ સેન્ટર સામે, પારલે પોઇન્ટ, સુરત ખાતે કાર્યરત છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) 1958થી ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. હવે આ વિશ્વાસ અને જવેલરીની ગુણવત્તા તથા સુંદરતાનો લાભ મોરબીને પણ મળવાનો છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો https://youtu.be/ECDeJ0ndfiI આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓ માટે ખાસ પ્રીમિયમ અને બ્રાઇડલ વેડિંગ જવેલરી તેમજ ગોલ્ડ, જડતર, કુંદનની જવેલરીની વિશાળ વેરાયટી હશે. એક્ઝિબિશનનો સમય સવારે 10:30 થી રાત્રે 8 સુધીનો રાખવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો.નં.9512224021નો સંપર્ક કરવો. આપની મુલાકાત કનફોર્મ કરવા અહીં ક્લિક કરો https://forms.gle/sjYHGnHB8cycPr7z9