મોરબી : ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળાના શિક્ષક કિરીટભાઈ દ્વારા અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી શાળામાં કરવામાં આવી હતી.જેમાં કેક કે ચોકલેટને બદલે શ્રીફળ વધેરી તેની પ્રસાદ વેચીને બાળકોને નવી રાહ ચીંધવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.