મોરબી : મોરબીના રફાળેશ્વર રેલવે સ્ટેશનથી દોઢેક કિલોમીટર દૂર વાંકાનેરથી મોરબી તરફ આવતી ડેમુ ટ્રેનની હડફેટ આવી જતા અંદાજે 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાનનું મૃત્યુ નિપજતા મોરબી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર મનોજકુમાર બીન્દેસ્વરપ્રસાદે મોરબી તાલુકા પોલીસ મથકને જાણ કરતા પોલીસે સીઆરપીસી એકટની કલમ 174 મુજબ બિન ઓળખાયેલ મૃતદેહ અંગે એડી નોંધી અકસ્માતમાં મૃત્યુ પામનાર અજાણ્યા યુવાનના વાલી વરસોની શોધખોળ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..