મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમૂખ અને મહામંત્રીની બિનહરીફ નિમણુક કરવામાં આવી છે. મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમૂખ તરીકે દેવાયતભાઇ હેરભાની તેમજ મહામંત્રી તરીકે ડાભી ચમનલાલની સર્વાનુમત્તે બિન હરીફ વરણી કરવામાં આવેલ છે.