મોરબીમાં ઓફરની મોજ પડશે, શુ ઓફર્સ છે એતો તમારે રૂબરૂ આવીને જ જાણવી પડશે : વહેલા તે પહેલાં ઓફર્સનો લાભ અપાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સમયની સાથે તાલ મિલાવવામાં ખ્યાતનામ એવા મોરબીને હવે ગેજેટ્સમાં પણ અગ્રેસર રહેવાની તક આવી ગઈ છે. કારણકે સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ એવા ઉમિયા મોબાઈલનો મોરબીમાં આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વથી રંગારંગ શુભારંભ થવાનો છે. જે નિમિતે મોરબીવાસીઓએ અત્યાર સુધી નહિ માણી હોય તેવી ઓફર્સનો લાભ મળવાનો છે. ઉમિયા મોબાઈલ રાજકોટમાં વર્ષો પૂર્વે સ્થપાયું હતું. ગ્રાહકને બેસ્ટ પ્રાઈઝ અને અઢળક ઓફર્સની સાથે તેને શ્રેષ્ઠ સર્વિસ પુરી પાડી મોબાઇલની દુનિયામાં આગવું નામ બનાવ્યું છે. ત્યારબાદ રાજકોટમાંથી તે સમગ્ર સૌરાષ્ટ્રમાં વિસ્તર્યુ હતું. પણ સંજોગોવસાત મોરબીને તેનો લાભ આજ સુધી મળ્યો ન હતો. જો કે હવે મોરબીમાં આવતીકાલે 15 ઓગસ્ટે રાષ્ટ્રીય તહેવાર એવા સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરથી મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટલની સામે ઉમિયા મોબાઇલનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉમિયા મોબાઈલ પોતાની ઓપનિંગ સેરેમનીને શાનદાર અને યાદગાર બનાવવા માટે મોરબીવાસીઓએ આજ સુધી નહિ જોય હોય તેવી ઓફર્સ લઈને આવ્યું છે. જો કે આ ઓફર્સની સરપ્રાઈઝ રાખવામાં આવી છે. જે મોરબીવાસીઓને ઉમિયા મોબાઈલ શોપની રૂબરૂ મુલાકાત દરમિયાન જ જાણવા મળશે. તો ઓપનિંગ સેરેમનીમાં પધારી આ ઓફર્સનો લાભ લ્યો અને સાથે મોબાઈલ, ટેબ્લેટ, એસેસરીઝ, ગેજેટ, સ્પીકર્સ, એલઇડી ટીવી સહિતના ગેજેટ્સની મનભરીને ખરીદી કરો. વધુ વિગત માટે મો.નં.9173115821નો સંપર્ક કરો.