હવે કોથળી કે અંડાશયના ઓપરેશન માટે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી, મોરબીના ઉમા ગાયનેક હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા 24×7 શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કોથળી ફુલાવી, કોથળીનો સોજો આવવો, કોથળીમાં મસા થવા કે કોથળી અને અંડાશયની ગાંઠ જેવી તમામ સમસ્યાઓનું મળશે સચોટ નિદાનhttps://youtube.com/shorts/ifM0VK31ia8?si=zFTiczH7IiK7jEg5મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અત્યાધુનિક તબીબી સારવાર માટે જાણીતી તેમજ વર્લ્ડના બેસ્ટ કેમેરા અને લેસરથી કોથળીના ઓપરેશન કરતી ઉમા ગાયનેક હોસ્પિટલમાં રેવાબેન નામના દર્દીની કોથળીમાંથી દૂરબીન લેસર વડે ઑપરેશન કરી 23 ગાંઠ દૂર કરીને માત્ર 5 જ કલાકમાં ચાલતા કરી દેવાયા છે. https://youtube.com/shorts/JU_LH0Sobjk?si=GDAVKUnIn13slit2મોરબીના શનાળા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર અને સરદારબાગની સામે 'ઉમા ગાયનેક હોસ્પિટલ એન્ડ એડવાન્સ લેપ્રોસ્કોપિક સેન્ટર' કાર્યરત છે. અહીં 3D લેપ્રોસ્કોપીક ઓપરેશન કરનાર મોરબીના પહેલા ગાયનેક સર્જન નિષ્ણાંત તબીબ ડો. એમ. એન. હોથી (પટેલ) (MBBS, DGO, FMAS, DMAS) અને આસિસ્ટન્ટ ડોકટર ડો. હેપી પટેલ દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ અને આધુનિક સારવાર આપવામાં આવે છે. https://youtube.com/shorts/LlnFuzELByk?si=ChMHsKomgM8h8uedઉલ્લેખનીય છે કે દૂરબીન અને લેસર ઓપરેશનના એક્સપર્ટ ડો. એમ. એન. હોથી રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ ઓપરેશન કરવા જાય છે, પરંતુ મોરબીના દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ તબીબી સુવિધા મળે તે માટે તેઓ અહીં જ 24×7 પરમેનેન્ટ સેવા આપી રહ્યા છે. કોથળી ફુલાવી, કોથળીનો સોજો આવવો, કોથળીમાં મસા થવા કે કોથળી અને અંડાશયની ગાંઠ જેવી મહિલાઓની વિવિધ સમસ્યાઓ માટે સ્પેશ્યિલ ડૉક્ટર અને દૂરબીન લેસર સર્જનની નિષ્ણાંત સેવાઓનો લાભ હવે મોરબીમાં જ આસાનીથી મળી રહેશે.https://youtube.com/shorts/0bxqYY6FcgY?si=FNwgzUceJmxrLPX1ઉમા ગાયનેક હોસ્પિટલસરદાર બાગની સામે, નવાપૂજારા ટેલિકોમ વાળી શેરી,શનાળા રોડ, મોરબીમો.9484527100#Morbi #MorbiUpdate #MorbiNews #UmaGynecHospital #LaserSurgeryMorbi #Laparoscopy #WomensHealth #GynecologistInMorbi #HealthCareMorbi