કોથળીના કે અંડાશયના ઓપરેશન માટે હવે દૂર જવાની જરૂર નથી, અમદાવાદ અને રાજકોટ સેવા આપતા દૂરબીન અને લેસર ઓપરેશનના એક્સપર્ટ તબીબ ડો.એમ.એન.હોથીની 24×7 સેવા ઘરઆંગણે ઉપલબ્ધ : અન્ય હોસ્પિટલે ના પાડી હોય તેવા કઠિન ઓપરેશનના સ્પેશિયાલિસ્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ઉમા ગાયનેક હોસ્પિટલમાં ડો.એમ.એન. હોથી દ્વારા પાયલબેન નામના 44 વર્ષના મહિલાની કોથળીમાં રહેલી 15 ગાંઠનુ સફળ ઓપરેશન કરી ફકત 6 કલાકમાં તેઓને ચાલતા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા એક કેસમાં 65 વર્ષના ઝૂલેખાબેન ને કોથળીના ઓપરેશન પછી ફકત એક કલાકમાં બેઠા કરી દેવામાં આવ્યા છે.https://youtube.com/shorts/anxexmKFe0w?si=1iAESn2BnlYyPSYWમોરબીના શનાળા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની સામે સરદારબાગની સામે ઉમા ગાયનેક હોસ્પિટલ એન્ડ એડવાન્સ લેપરોસ્કોપિક સેન્ટર કાર્યરત છે. જ્યાં ડો.એમ.એન.હોથી (પટેલ) (MBBS, DGO, FMAS, DMAS) તેમજ ડો.હેપ્પી પટેલ (આસિસ્ટન્ટ ડોકટર) દ્વારા શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે છે.https://youtu.be/00RsmA501pA?si=hbc6qNtZlUF-S08lમોરબીના રહેવાસી માટે ખુશ ખબર છે. હવે ઉમા હોસ્પિટલમાં કોથળીના કે અંડાશયના (લેડીઝના પેટના) ઓપરેશન માટે રાજકોટ જવાની કે ત્યાંથી ડૉક્ટર બોલાવવાની જરૂર નથી. કારણકે 3D લેપ્રોસ્કોપીક ઓપરેશન કરનાર મોરબીના પહેલા ગાયનેક સર્જન નિષ્ણાંત તબીબ ડો.એમ.એન.હોથી રાજકોટ અને અમદાવાદ ઓપરેશન કરવા જાય છે અને તેઓ મોરબીમાં જ પરમેનેન્ટ સેવા આપી રહ્યા છે. જે દૂરબીન અને લેસર ઓપરેશનના એક્સપર્ટ છે.https://youtube.com/shorts/VP59MeL9HMI?si=o0A95IIKZKqtt3lC_________________________________અહીં લોકો સુરત, બેંગ્લોર, જામનગર અને રાજસ્થાન અલગ અલગ જગ્યાએથી કોથળી, અંડાશયના પ્રશ્નોના સમાધાન માટે આવતા હૉય છે_________________________________ડો. એમ એન હોથી(ગાયનેક લૅપ્રોસ્કોપીક સર્જન)ડો. હેપી પટેલ (આસિસ્ટન્ટ ડૉક્ટર )_________________________________ઉમા ગાયનેક હોસ્પિટલસરદાર બાગની સામે,નવુ પૂજારા ટેલિકોમ વાળી શેરી,શનાળા રોડ, મોરબીમો.નં. : 9484527100_________________________________