મોરબી : મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં સીટી બી ડિવિઝન પોલીસે દેશી દારૂની હેરફેર કરી રહેલા માળીયાના હાસમભાઈ અનવરભાઈ ભટ્ટી અને અલિયાસભાઈ હુસેનભાઈ ખોડને 15 લીટર દારૂ તેમજ એક લાખની સીએનજી રીક્ષા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.