મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં મેકડોવેલ નંબર વન બ્રાન્ડની દારૂની એક બોટલ વેચવા નકળેલા મકસુદ મહમદભાઇ નકુમ (રહે. જુના બસ સ્ટેન્ડ પાછળ, દરગાહની બાજુમાં, મોરબી) તથા આસીફ ઇસ્માઇલભાઇ ચાનીયા (રહે. સર્કિટ હાઉસ સામે, ભરતનગર, મોરબી) વાળાને તાલુકા પોલીસે હિરો સ્પ્લેન્ડર મો.સા. રજી.નં. GJ-36-K-5408 કિં.રૂ.૨૦,૦૦૦ સહિત કુલ રૂ.૨૦,૩૭૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..