ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાવડી ગામ નજીકથી શંકાસ્પદ ઓટો રીક્ષા ઝડપી લઈ તલાસી લેતા રીક્ષામાંથી રૂપિયા 1000ની કિંમતનો 50 લીટર દેશી દારૂ મળી આવતા રાજકોટ ઘંટેશ્વર 25 વરિયાના રહેતા આરોપી રવિ સુરેશભાઈ બાભણીયા અને વિપુલ વિનુભાઈ પટેલને ઝડપી લઈ રૂપિયા 70 હજારની રિક્ષા સહિત 71 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.