મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા ભરત હકાભાઈ વીંજવાડિયા અને હુકીયા બલજીતભાઈ ડામોરને સીટો એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 310 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.