વાંકાનેર : વાંકાનેરના સરતાનપર માટેલ રોડ ઉપર જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર એક બેકીનો જુગાર રમતા મુળ મધ્યપ્રદેશના મહેન્દ્રભાઇ રામપ્રસાદભાઇ માલવી અને ભગવાનસીંગ બાબુલાલભાઇ ખીચીને પોલીસે રૂ.૬૭૦ની રોકડ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..