મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં સ્મશાન નજીકથી તાલુકા પોલીસે આરોપી અહેમદહુસેન ઇબ્રાહિમભાઈ ભટ્ટી રહે.વિશિપરા અને સુનિલ ઉર્ફે નાલી રાજેશભાઇ ચાવડા રહે.વિશિપરા વાળાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1710 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.