મોરબી : મોરબી જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ જામ્યું છે. વાવાઝોડાની અસરને પગલે તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ગત રાત્રીના 12 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો તે નીચે મુજબ છે. મોરબી 77 mm માળીયા 74 mm ટંકારા 85 mm વાંકાનેર 71 mm હળવદ 47 mm