વાંકાનેર : સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢ ગામેથી પગમાં ફ્રેક્ચર થયું હોય પાટો છોડાવવા માટે વાંકાનેર આવી રહેલા ફરિયાદી રસિકભાઈ દેવાભાઈ દેગડા તેમજ તેમના મિત્ર કમલેશભાઈ બાઈક લઈ કાછીયાગાળા ગામ નજીક પહોંચતા જીજે - 36 - એએલ - 8864 નંબરના ટ્રેકટર ચાલકે અચાનક રોડ પર ટ્રેકટર ચડાવતા બાઈક અને ટ્રેકટર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બન્ને યુવાનને ઇજાઓ પહોંચતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.