વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામે જીજે -12 - એફએ - 1562 નંબરના મારુતિ એક્સએલ-6 કારના ચાલકે જીજે - 36 - એન - 4203 નંબરના બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક અશદુલ્લાહાસમી મહમદહુસેન શેરસિયા અને સાહેદ શાહિદખાનને ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.