વાંકાનેર : વાંકાનેરના મેસરિયા ગામે જુગાર રમતા બે શખ્સોને તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે જુગાર રમતા વનાભાઈ ગેલાભાઓ મેર અને સુરેશભાઈ કરશનભાઈ સારેસાને રૂ. 2500ની રોકડ સાથે તાલુકા પોલીસની ટીમે પકડી પાડી તેઓની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne