વાંકાનેર : વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર નાલા પાસેથી સીટી પોલીસે મહમદકોનેન અંજુમભાઈ શેરસિયા અને જયદીપ મનુભાઈ ચૌહાણ નામના ઇસમોને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.