વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી સીટી પોલીસે બાઈક ઉપર વિદેશી દારૂની એક બોટલ લઈને નીકળેલા અશોક ભરતભાઇ ગોરૈયા અને બાબુ ઉર્ફે જુગો પ્રેમજી નગવાડિયાને ઝડપી લઈ રૂપિયા 20 હજારની કિંમતના બાઈક સહિત રૂ.20375નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.