મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના આલાપ રોડ ઉપર આવેલા પટેલનગરમાંથી આરોપી વિપુલભાઇ દલીચંદભાઇ વરમોરા અને મુનાભાઇ નામના શખ્સને બ્લેન્ડર્સ પ્રાઇડ વિદેશી દારૂની સીલ તૂટેલી બોટલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.