વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિરપરથી રાતાવીરડા જવાના માર્ગ ઉપરથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ગૌતમ જગાભાઈ ડાંગરોચા અને વિજય લાલજીભાઈ દેકાવડીયા રહે.બન્ને વિરપર ગામ વાળાને રૂપિયા 35 હજારના બાઈક ઉપર 90 લીટર દેશી દારૂના જથ્થાની હેરફેર કરતા ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.