વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક પ્રેડાઇ સીરામીક ફેકટરી પાસે જાહેરમાં નોટનંબરીનો જુગાર રમી રહેલા બળદેવભાઇ ચોથાભાઇ ભવાણીયા અને નવઘણભાઇ ભગાભાઇ ડાંગરોચાને વાંકાનેર તાલુકા પોલીસે રોકડા રૂપિયા 300 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..