મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિસીપરા વિસ્તારમાંથી આરોપી શૈલેષભાઇ વશરામભાઇ રાઠોડ અને રૂપેશભાઇ ધીરૂભાઇ જખવાડીયાને સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપતી રોન પોલીશનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 520 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.