મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા વિજયભાઇ રમેશભાઇ બારૈયા અને રવિભાઇ રમેશભાઇ વિંજવાડીયાને સીટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 5,500 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.