મોરબી : મોરબીમાં બૌદ્ધનગર ફિલ્ટર હાઉસની બાજુમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા ટીચતા ભરતભાઇ બાબુભાઇ લાંબરીયા અને મેહુલભાઈ ત્રિભોવનભાઈ સનુરાને બી ડિવિઝન પોલીસે રૂ. 13150ની રોકડ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.