મોરબી : માળીયા મિયાણા શહેરની માલાણી શેરીમાં રહેતા આરોપી જાકીરહુસેન અકબરભાઈ માલાણીના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1122 કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.