મોરબી : મોરબીના કેનાલ રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક જીજે - 03 - ઇઆર - 8286 નંબરના સ્વીફ્ટ કારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી સામેથી આવતા જીજે - 36 - એબી - 9809 નંબરના બાઇકને ટક્કર મારતા આ અકસ્માતમાં બાઈક ચાલક સુનિલ હીરાભાઈ કણઝારિયા અને નવનીતભાઈ નામના વ્યક્તિને ઇજા પહોંચતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ કાર નંબરના આધારે ગુન્હો દાખલ કરાયો છે.