મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ ગામના રામનગરી વિસ્તાર નજીકથી આરોપી જૈનીશગીરી સંદીપગીરી ગૌસ્વામી અને આરોપી સંદીપભાઈ રાજેશભાઇ બોડા રહે.બન્ને રામકો વિલેજ, ઘુંટુ વાળાઓને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 3300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.