મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાઘપરા વિસ્તારમાં વોકળા પાસેથી આરોપી સંજય પ્રભુદાસભાઈ દસાડીયા અને આરોપી યશ રાજુભાઇ ત્રિવેદી રહે.બન્ને ખત્રીવાડ 2, દરબારગઢ પાસે, મોરબો વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.648 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.