મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર ઉમિયા સર્કલ કેનાલ પાસે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી કિરણ મગનભાઈ રહેશિયા અને આરોપી રોહિત ચંદુભાઈ પરમાર રહે. ગોકુળનગર, શનાળા વાળાઓને ચાઈનીઝ દોરાની 6 ફીરકી કિંમત રૂપિયા 3600 સાથે ઝડપી લઈ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.