મોરબી : મોરબીમાં પોલીસે તીનપતીનો જુગાર રમતા મહિલા સહીત બે શખ્સોને પકડી પાડ્યા છે. મોરબીમાં ત્રાજપર ખારી નજીક રામજી મંદીર પાસે શેરીમાં ગઈકાલે પ્રવિણભાઇ ઉર્ફે જુગો રાજુભાઇ હમીરપરા અને હકુબેન માવજીભાઇ કાતરોડીયાને જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા હતા. પોલીસે જુગારની રેઇડ દરમ્યાન તેઓને રોકડ રૂ. 4250 સાથે પકડી પાડ્યા છે. તેમજ આરોપીઓ સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..