મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી આસિફ ગફારભાઈ મોવર રહે.ભવાની સોડા વાળી શેરી, મોરબી અને આરોપી ફિરોજ ઉસ્માનભાઈ સાઈચા રહે.કાલિકા પ્લોટ વાળાને રોકડા રૂપિયા 4100 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.