મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના રામચોકમાં જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી રાજુ અબ્દુલભાઇ પબાણી અને મોસીન રહીમભાઈ દલ નામના શખ્સોને રોકડા રૂપિયા 1600 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.