મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ગાંધીચોંકા જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી રવિ સવજીભાઈ ખાખરિયા રહે.રણછોડનગર અને આરોપી અમીન હાસમભાઈ કુરેશી રહે.રબારી વાસ, જેલચોક, મોરબી વાળાને રોકડા રૂ.5030 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.