મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં દરોડો પાડી આરોપી ચિરાગ કાનજીભાઈ પરમાર રહે.વાંકાનેર દરવાજા અને આરોપી કલ્પેશ વસંતભાઈ કાનાણી રહે.સત્યમ પાન વાળી શેરી વાળાઓને ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.550 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.