મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માળીયા ફાટક નજીક જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી નિલેશભાઈ દિનેશભાઇ મજેઠીયા અને અજયભાઈ તુલસીભાઈ પરમાર રહે.બન્ને સો ઓરડી વિસ્તાર મોરબી વાળાને રોકડા રૂપિયા 310 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.