મોરબી : મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમતા આરોપી ફરહાન મકબુલભાઈ પીલુડિયા અને આરોપી દાઉદ સફીભાઈ હોકાવાડા રહે.બન્ને વીસીપરા મોરબી વાળાઓને રૂ.550 ની રોકડ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.