મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી અનિલ જાદવભાઇ અગેચણિયા અને આરોપી ધૂળજીભાઈ જાદવજીભાઈ અગેચણિયા રહે.બન્ને જુના ઘાટીલા ગામ વાળાઓને રોકડા રૂપિયા 850 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.