મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાજાસર ગામના ઝાપા પાસે જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી જગદીશભાઈ દેશરભાઈ પાટડીયા અને આરોપી કિશન ખેંગારભાઈ પાટડીયા રહે.બન્ને જાજાસર ગામ વાળાઓને રોકડા રૂપિયા 700 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.