મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવલખી રોડ પર સેન્ટમેરી સ્કૂલ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અનિલ લક્ષ્મણભાઇ નારોલા રહે.લાયન્સનગર, વીસીપરા, મોરબી અને આરોપી રાહુલ વિજયભાઈ લાબરીયા રહે.નવલખી રોડ, સેન્ટમેરી સ્કૂલની બાજુમાં, મોરબી વાળાને રોકડા રૂપિયા 350 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.