હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ટીકર ગામની સીમમાં કારી તલાવડીના અંગુરમાં ખીભા રામજીના વાડીના સેઢે જાહેર જુગાર રમી રહેલા આરોપી રતિલાલ હરજીવનભાઇ સીણોજીયા રહે.માનગઢ અને આરોપી અનીલભાઇ રતિલાલ શેરસીયા રહે અજીતગઢ વાળાને રોકડા રૂપિયા 23,700 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.