જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી વરસાદી માહોલ મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અમુક જગ્યાએ ધીમી ધારે તો અમુક જગ્યાએ મન મુકીને મેઘરાજા વરસી રહ્યા છે. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે જ કલાકમાં માળિયા મિયાણામાં સવા બે ઇંચ વરસાદ પડ્યો છે. સવારે 6થી 10 વાગ્યાનો કુલ વરસાદમોરબી 2 mmટંકારા 22 mmવાંકાનેર 7 mmહળવદ 20 mmમાળિયા 58 mm