મોરબી : મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગ્રાહક દિવસ નિમિત્તે મોરબીના તુલસી પેટ્રોલિયમને પ્રામાણિક વિક્રેતાનો એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.