વાંકાનેર : ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ વાંકાનેર સ્થિત ગાયત્રી શક્તિપીઠ ખાતે તુલસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તુલસી દિવસ નિમિત્તે ગાયત્રી પરિવારના સભ્યોએ તથા ગાયત્રી પ્રાથમિક સ્કૂલના બાળકોએ સૌપ્રથમ તુલસી પૂજન કર્યું હતું અને ત્યારબાદ સમૂહ પરિવાર ભોજન અને બ્રહ્મ ભોજન કર્યું હતું.