તમારા ફંક્શનને લાગશે ચાર ચાંદ : મંડપ ડેકોરેશનની વિશાળ રેન્જ અને ઈવેન્ટ મેનેજમેન્ટ પણ ખરા જમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌપ્રથમ સૌથી મોટા એલ્યુમિનિયમ ટ્રસ અને લાઇટિંગ લઈને ટ્રસવાલે આવી ગયું છે. જે તમારા ફંકશનને ચાર ચાંદ લગાવશે. આ ઉપરાંત અહીં તમને મંડપ ડેકોરેશનની વિશાળ રેન્જ અને ઈવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ પણ મળી રહેશે.ગરબા, બૉલીવુડ નાઈટ, રીસેપ્શન, લગ્ન, હલ્દી, કાર્નિવલ, બથર્ડે પાર્ટી સહિતના પ્રસંગો માટે અહીંથી એલ્યુમિનિયમ ટ્રસ અને લાઇટિંગની સર્વિસ મળવાની છે. આ સાથે મનપસંદ મંડપ સર્વિસ દ્વારા એ ટુ ઝેડ ડેકોરેશન સર્વિસ પણ મળી રહેવાની છે.તો, આપના કોઈ પણ પ્રસંગ માટે આજે જ સંપર્ક કરોભૌતિક પટેલ(યુનિક ઇવેન્ટ)9429484448ભાવેશ પટેલ(મનપસંદ મંડપ સર્વિસ)9979999512અનિલ પટેલ(ટ્રસવાલે)9979000319