મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ ઉપર GJ-12-AU-7382 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલક આરોપી મહેશભાઈ જયનારણ પ્રસાદ યાદવે પોતાનું ટ્રેઇલર બેદરકારીથી ગફતલભરી રીતે સાઇડમા જોયા વગર ચલાવી એકદમ કાઉ મારતા કાર સાથે અકસમાત સર્જ્યો હતો. ટ્રેઇલરની ટક્કરને કારણે કારમાં બોનેટ અને દરવાજામાં નુકશાન થતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.