મોરબી : ઢુંવા ચોકડી પાસે આજે તોતીગ ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી વાંકાનેર હાઇવે પર ઢુંવા ચોકડી વરમોરા પાસે પટ્રોલ પંપ નજીક રોડ ઉપર આજે સવારે એક ભારેખમ ટ્રક પસાર થઈ રહ્યો હતો.તે સમયે ચાલકે ટ્રક પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની કડથી નીચે ઉતરીને ઉધો વળી ગયો હતો.જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news